Wel Come...

Wel Come to my Official Blog.


- Kaushal Derasari

Search This Blog

Powered By Blogger

Saturday, July 09, 2011

રીડગુજરાતી.કોમ ની વર્ષગાંઠ

આજે ''રીડગુજરાતી.કોમ'' ની વર્ષગાંઠ છે, એ પ્રસંગે મૃગેશભાઈનો સરસ, પ્રેરણાદાયી લેખ વાંચ્યો,
એક સાહિત્ય પ્રેમી તરીકે ઘણો આનંદ થયો.
રીડ ગુજરાતી ખુબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ.